Product Summery
Long printed dress with thin adjustable straps. V-neckline and wiring under the Dust with ruffles at the bottom of the dress.
લોકમિલાપની સ્થાપના 26 જાન્યુઆરી 1950ના દિવસે થઈ.
સિત્તેર વરસ પ્રવૃત્ત રહ્યા પછી 2020માં ભાવનગરનો લોકમિલાપ પુસ્તક-ભંડાર બંધ થયો અને Online પુસ્તક-વેચાણની પ્રવૃત્તિ શરૂ કરેલ છે.
સિત્તેર વરસો દરમ્યાન 'મિલાપ' માસિકનું પ્રકાશન, ગુજરાતના વિવિધ શહેરોમાં દર મહિને પુસ્તક-મેળા, દર રવિવારે ગેલેક્સી થિયેટરમાં બાળફિલ્મો બતાવવી, ગાંધી-શતાબ્દી નિમિતે 1969માં વિદેશોમાં ભારત વિશેનાં ઉત્તમ 400 પુસ્તકોનું Discovering India પ્રદર્શન, ઉત્તમ પુસ્તકો તદ્દન ઘટાડેલ દરે પ્રજાના વિશાળ વર્ગ સુધી પહોંચે તે માટેની આગોતરા ગ્રાહક યોજનાઓ - આવી અનેક પ્રવૃત્તિઓ કરવાનું સૌભાગ્ય લોકમિલાપને મળેલ છે.