Shipping & Return Policy

We ship books to almost all the major countries of the World. Please contact us to get Shipping rates and other details.

• If the books ordered by you is in stock with us, we will ship it to your address on the next working day. Usually books will be delivered to you in 2-3 days once we ship it to you (Via registered post, in Gujarat).

• If the books ordered by you are not in stock with us then please allow us 5-7 business days to ship the books to you. Most of the shipping are done via Registered post or Courier.

• We will send all the books of your order together.

• Books sent via Registered post will take 2-3 days in Gujarat and 6-8 days in rest of India. (May take more due to unavoidable circumstances). You'll get tracking ID of Indian Post.

• Books sent via Courier is usually delivered next day in Gujarat (May take a day more) and takes 3-4 days for deliveries outside Gujarat depending on the state.

• Free shipping will mostly be done via Registered Post only. Extra charges will have to be paid by customer if they need books via Courier.

• If the books sent by us are returned to us because of incorrect address given by you or any other reason then customer will have to pay additional charges for sending the books again.

• If you order books by mistake, or if you've same book at your home or if you don't like the books ordered by you, then it won't be possible for us to take it back from you.

• Books will be shipped in minimum of 1 to 3 days and maximum of 7 to 9 days time.


Shipping Charges

• Shipping charges for orders above Rs. 399 will be free via Registered post in entire India.

• Shipping charges will be Rs. 25 for any order below Rs. 399 in entire India (Books will be sent via Registered Post only).


પુસ્તક-રવાનગી અને પરત નિયમો


• અમારી પાસે પુસ્તકો હાજર હોય તો પેમેન્ટ મળ્યાને બીજે જ દિવસે રવાનગી કરાય છે, જે આપને આખા ગુજરાત રાજ્યમાં 3-4 દિવસમાં મળી જાય અને ગુજરાત બહાર 7-8 દિવસમાં મળી જાય. સ્ટોકમાં ન હોય તે પુસ્તક પ્રકાશક પાસેથી મેળવતા 3-4 દિવસ થાય, એ પછી અમે પુસ્તકો આપને મોકલાવી આપીએ.

• લોકમિલાપ મોટે ભાગે પોસ્ટ ઓફિસની રજિસ્ટર બુક પોસ્ટ સર્વિસનો ઉપયોગ કરી પુસ્તકો મોકલે છે. હવે પોસ્ટ ઓફિસની સર્વિસ ખૂબ ઝડપી, વિશ્વાસપાત્ર બની છે. આખા ભારત માટે એનો ચાર્જ સમાન હોય છે. ટપાલી ઘરે-ઓફિસે આવીને પેકેટ સહી લઈને ડિલિવર કરે છે. અમે મોકલેલ પેકેટના ફોટો પરથી આપ ઓનલાઇન પેકેટ ક્યાં પહોચ્યું એ પણ જોઈ શકશો.

• આખા ભારતમાં ₹ 399 કે વધુની ખરીદી પર રજિસ્ટર પોસ્ટેજ ફ્રી છે.

• જે મિત્રોને કુરિયરથી જ પુસ્તકો મેળવવા હોય તેમને અમે વધારાનો ચાર્જ લઈ પુસ્તકો કુરિયર કરી આપીશું.

• ₹ 399 થી ઓછી ખરીદી પર આખા ભારતમાં રજિસ્ટર પોસ્ટના ₹ 25 થશે.

• VP કે કેશ ઓન ડિલિવરી શક્ય નથી.

• દુનિયાના લગભગ તમામ મુખ્ય દેશોમાં કુરિયરથી પુસ્તકો મોકલવા શકય છે. આપે મગાવેલા પુસ્તકોનું વજન તથા કયો દેશ છે તે જાણ્યા પછી અમે કુરિયર ચાર્જ જણાવીશું. પુસ્તકોનું પેમેન્ટ આપે ઓનલાઈન કરવાનું રહેશે.

• અધૂરા સરનામા કે અન્ય કારણોસર ટપાલ/કુરિયર દ્વારા પેકેટ અમને પાછું મળશે તો એ ફરી વાર મોકલવાનો ખર્ચ ગ્રાહકે ભોગવવાનો રહેશે.

• ભૂલથી મગાવેલ પુસ્તક, ઘરે ડબલ કોપી થઈ ગઈ હોય એવું પુસ્તક અથવા કોઈ પણ કારણસર પુસ્તક ન ગમે: આ સંજોગોમાં પુસ્તક પરત લેવાનું શક્ય નથી.