Product Summery
Long printed dress with thin adjustable straps. V-neckline and wiring under the Dust with ruffles at the bottom of the dress.
+ www.lokmilap.com માં આપનું હાર્દિક સ્વાગત છે. આ વેબસાઇટનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિ/સંસ્થા નીચેના નિયમો/શરતોનું પાલન કરવા બંધાયેલ છે.
+ વેબસાઈટમાંની માહિતી આપની જાણ માટે, ઉપયોગ માટે છે. એમાં ફેરફારો થઈ શકે છે.
+ પુસ્તકની કિંમત, પ્રકાશન સાલ, પાના, લેખક, પુસ્તકનું પુંઠું વગેરે જે વિગતો અહીં છે તે માહિતીમાં કોઈ વાર ભૂલ રહેવાનો સંભવ છે.
+ વેબસાઇટના પુસ્તકનો ઓર્ડર કરવાથી પુસ્તક મળી જ રહેશે એવી ખાતરી અપાતી નથી. પુસ્તકની પ્રાપ્તિ હંમેશા અનિશ્ચિત હોય છે. પુસ્તક પૂરું પાડી ન શકવાની સ્થિતિમાં ગ્રાહકને પૂરી રકમ પાછી અપાશે.
+ ગ્રાહકને અમે મોકલેલ પુસ્તકના પાના કોરા હોય અથવા આડા-અવળાં છપાયાં હોય તો ગ્રાહક પોતાના ખર્ચે ટપાલ કે કુરિયરથી પુસ્તક અમને પરત કરી સારી નકલ મેળવવા હકદાર છે.
+ ચોક્કસ સમય મર્યાદામાં પુસ્તક પહોંચાડવું હંમેશાં શક્ય નથી. પોસ્ટ ઓફિસ કે કુરિયર કંપની દ્વારા થતી ઢીલ નિભાવી લેવા વિનંતી.
+ www.lokmilap.com વેબસાઈટમાં રજૂ થયેલ પુસ્તકનું વર્ણન, ડિઝાઇન, લે આઉટ, ફોટા વગેરેનો ઉપયોગ કરવાની મનાઈ છે.