Author : Yogesh Cholera (યોગેશ ચોલેરા)
(મોટર કાર અંગે ઇન્સ્ટાની રીલ જેવી 151 વૈજ્ઞાનિક અને મજેદાર માહિતીનો ખજાનો!)
ચાલો નીકળીએ જ્ઞાન અને ગમ્મતની રોમાંચક સફરે!
આ શ્રેણી તમારા માટે લઈને આવી છે જ્ઞાનનો એક એવો ખજાનો જે તમને વિચારતા કરી દેશે. દરેક પુસ્તકમાં છે 151 યુનિક ટોપિક્સ, જે ઇન્સ્ટાગ્રામ રીલની જેમ ફટાફટ વંચાય જાય તેવા છે સાથે જ્ઞાનમાં વધારો કરે છે. અહીં વિજ્ઞાન અને વાર્તાનો સંગમ કરાયો છે. જટિલ વિજ્ઞાનને સાદી અને વહેતી ગુજરાતી ભાષામાં રજૂ કર્યું છે. બોરિંગ વ્યાખ્યાઓને ભૂલી જાઓ અને વિજ્ઞાન, ઇતિહાસ અને કુદરતની રોમાંચક દુનિયામાં ખોવાઈ જાઓ. વાંચતા રહો, વિચારતા રહો અને વિસ્મય પામતા રહો!