Author : Yogesh Cholera (યોગેશ ચોલેરા)
51 સિક્રેટ્સ ઓફ કમ્યુનિકેશન
(વિશ્વભરના નિષ્ણાતોએ આપેલા કમ્યુનિકેશનના 51 રહસ્યોની સરળ અને રસપ્રદ સમજૂતી)
આ પુસ્તકની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં વિશ્વભરના નિષ્ણાતોએ આપેલા વિવિધ વિષયના 51 રહસ્યોની સરળ અને રસપ્રદ સમજૂતી આપવામાં આવી છે. આ પુસ્તક જીવનને 360 ડિગ્રીએ બદલવાનું એક વ્યવસ્થિત અભિયાન છે, જેનો મુખ્ય ઉદ્દેશ વાચકના હાથમાં એક એવી ‘માસ્ટર કી’ મૂકવાનો છે, જે જીવનના દરેક બંધ દરવાજા ખોલી શકે.
વિશ્વભરના શ્રેષ્ઠ વિચારોને તમારા જીવનનો હિસ્સો બનાવો. એક નવું રહસ્ય જાણો અને તમારી જાતને ગઈકાલ કરતાં આજે થોડી વધુ બહેતર બનાવો.