Home/ Detail Info
Back

ABOUT BOOK


51 સિક્રેટ્સ ઓફ સકસેસ



(વિશ્વભરના નિષ્ણાતોએ આપેલા સફળતાના 51 રહસ્યોની સરળ અને રસપ્રદ સમજૂતી)


આ પુસ્તકની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં વિશ્વભરના નિષ્ણાતોએ આપેલા વિવિધ વિષયના 51 રહસ્યોની સરળ અને રસપ્રદ સમજૂતી આપવામાં આવી છે. આ પુસ્તક જીવનને 360 ડિગ્રીએ બદલવાનું એક વ્યવસ્થિત અભિયાન છે, જેનો મુખ્ય ઉદ્દેશ વાચકના હાથમાં એક એવી ‘માસ્ટર કી’ મૂકવાનો છે, જે જીવનના દરેક બંધ દરવાજા ખોલી શકે.

વિશ્વભરના શ્રેષ્ઠ વિચારોને તમારા જીવનનો હિસ્સો બનાવો. એક નવું રહસ્ય જાણો અને તમારી જાતને ગઈકાલ કરતાં આજે થોડી વધુ બહેતર બનાવો.

DETAILS


Title
:
51 Secrets of Success
Author
:
Yogesh Cholera (યોગેશ ચોલેરા)
Publication Year
:
2025
Translater
:
-
ISBN
:
9789347393891
Pages
:
160
Binding
:
Paperback
Language
:
Gujarati