Home/ Detail Info
Back

ABOUT BOOK


આપણું જીવન અનેક આશ્ચર્યોથી ભરેલું છે. ભવિષ્યમાં શું બનશે એ કોઈ જાણતું નથી. આવનારાં વર્ષોમાં શું પરિપૂર્ણ થશે, શું સિદ્ધ કરી શકાશે, કઈ સારી ઘટના બનશે અને કઈ દુર્ઘટના બનશે એ વિશે આપણે અજાણ જ રહીએ છીએ. તેમ છતાં માનવમાત્ર આદર્શ જીવનની નિરંતર શોધ કરવાનું ચાલુ રાખે છે.

જીવનરૂપી આયનો આપણાં અનેક પ્રતિબિંબો ઝીલતો રહે છે અને એ પ્રતિબિંબોમાં જ ક્યાંક આપણો સાચો ચહેરો છુપાયેલો હોય છે..

આપણી ભાષાના ઉત્તમ સાહિત્યસર્જક વીનેશ અંતાણીની સર્જનાત્મક કલમે આલેખાયેલા પિસ્તાળીસ લઘુનિબંધોનો સંગ્રહ ‘આયનામાં આયખું’ માનવજીવન અને માનવચિત્તની સંકુલતાનાં અનેક પ્રતિબિંબો ઝીલે છે.

DETAILS


Title
:
Aaynama Aaykhu
Author
:
Vinesh Antani (વીનેશ અંતાણી)
Publication Year
:
2026
Translater
:
-
ISBN
:
9789361979422
Pages
:
144
Binding
:
Paperback
Language
:
Gujarati