Author : Moraribapu (મોરારિબાપુ)
સંદેશપ્રધાન વાર્તાઓ અને અર્થસભર દ્રષ્ટાંતોનો ખજાનો
મોરારિબાપુની જુદી જુદી રામકથાઓમાં પ્રસ્તુત થયેલી નાની-નાની દ્રષ્ટાંતકથાઓ આ તદ્દન નવાં પુસ્તકના ત્રણ ભાગમાં છે. ત્રણેય ભાગના કુલ 456 પાનામાં 210 પ્રેરક પ્રસંગો છે જે દરેક વાચકને સ્પર્શી જશે. મોરારિબાપુના ચાહકો અને જીવનવિકાસમાં રસ ધરાવતા સૌ માટે આધ્યાત્મિક ભાથું.
ત્રણેય પુસ્તકોનો સેટ શાળા, કોલેજ, સાર્વજનિક પુસ્તકાલયો માટે વસાવવા જેવો છે આપના કુટુંબ માટે અને કોઈને ભેટ મોકલવા માટે એક સરસ ઉપહાર.