Let's talk! +91 873491 8888 | Free shipping on a purchase value of 399 in Gujarat.| 75 Year Old Book Shop
Author : Sudha Murty (સુધા મૂર્તિ)
  Add to Wishlist
મુકેશનો સગો ભાઈ જીવે છે કે શું? અને એ છે તો ક્યાં છે? આ વિશાળ જગતમાં એ બે જણ તો લોહીનાં બંધને બંધાયેલા છે. જીવનની ધટનાઓ કંઈક વિચિત્ર સ્વરૂપ જ ધારણ કરી રહી છે. સુધા મૂર્તિની સંવેદનશીલ કલમે લખાયેલ જીવનના સંધર્ષોને વાચા આપતી સુંદર કૃતિ.