લેખક: દેવાંગી ભટ્ટ
પુસ્તકનું નામ: એક હતી ગુંચા
પાના: 160
બાઈન્ડીંગ: પાકું પુંઠું
ભાષા: ગુજરાતી
કોઈ મૃત્યુની પેલે પાર જતી રહેલ વ્યક્તિ ફરી મળે તો? તમે ધારેલું એના કરતા ગતજીવન સાવ જુદું નીકળે તો?
તો?... તો?.... તો?
અકલ્પ્ય સંભાવનાઓ પર જ જીવનનું સઘળું સૌંદર્ય ટકેલું છે. આ કથા એવી જ improbable Probeblity ની છે.
તો એક હતી ગુંચા.... હતી? સાચ્ચે?