Author : Hasmukh Tank (હસમુખ ટાંક)
લેખક: હસમુખ ટાંક
પુસ્તકનું નામ: ગાઓ મજાનાં જોડકણાં
પાના: 211
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
‘ગાઓ મજાનાં જોડકણાં’ એ બાળસાહિત્યમાં અનોખી ભાત પાડતો જોડકણાં સંગ્રહ છે. આ સંગ્રહમાં ગુજરાતી જોડકણાંની સાથે ગુજલીશ (અંગ્રેજી શબ્દો સાથેના) જોડકણાંનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે બાળસાહિત્યમાં તદ્દન નવો જ પ્રયોગ છે. બાળમાનસને સમૃદ્ધ કરતા આ જોડકણાંઓમાં પ્રકૃતિપ્રેમ, પરિવારપ્રેમ, સ્વચ્છતા, શિસ્ત, સત્ય, પ્રામાણિકતા વગેરે જેવા મૂલ્યોને ઉજાગર કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આશા છે કે આ જોડકણાં બાળકોને ગાવા અને ગણગણવા ગમશે. વળી, તેઓની જિજ્ઞાસાવૃત્તિ અને કુતૂહલને સંતોષશે.