Author : Mahendra Meghani (મહેન્દ્ર મેઘાણી)
મેઘાણી-સાહિત્યનો અણમોલ ખજાનો.
ઝવેરચંદ મેઘાણીનાં ચૂંટેલા 60 કાવ્યો, 28 વાર્તાઓ, 22 લોકગીતો તથા 33 લોકકથાઓનો અનોખો સંગ્રહ એટલે 'ઘોળી ઘોળી પ્યાલા ભરિયા'.
ગુજરાતી સાહિત્યમાં રસ ધરાવનાર અને ખાસ તો મેઘાણી-સાહિત્યમાં દિલચસ્પી રાખનાર સહુ કોઈએ આ પુસ્તક અવશ્ય વસાવવા જેવું છે.