Let's talk! +91 873491 8888 | Free shipping on a purchase value of 399 in Gujarat.| 75 Year Old Book Shop
Author : Varsha Pathak (વર્ષા પાઠક)
  Add to Wishlist
"આરંભથી અંત સુધી જકડી રાખશે" એવો અભિપ્રાય મેળવનાર અનોખી નવલકથા. જેલ, રણ, પલાયન, આશ્રય - આવા ચાર વિભાગોમાં વહેંચાયેલી, સ્થળાંતર અને ગુલામીની વ્યથાનું હૃદયદાવક વર્ણન કરતી એક નોંધપાત્ર સાહિત્ય કૃતિ. એકી બેઠકે પૂરી કરવાનું મન થશે એવું પુસ્તક.