Home/ Detail Info
Back

ABOUT BOOK


ધારો કે ક્યારેક કુદરતને આપણા પર ગુસ્સો આવે અને અચાનક એનામાં એવાં ફેરફારો શરૂ થઈ જાય કે આપણને એક શ્વાસ લેવાના પણ ફાંફાં પડી જાય તો? એ વખતે શું થાય? માનવીની શી હાલત થાય? મોત દરેકના ઘરના દરવાજે દસ્તક દેતું ઊભું રહી જાય તો લાચાર મનુષ્ય શું કરે? પ્રકૃતિને બેહિસાબ નુકસાન પહોંચાડી રહેલો માણસ હજુ પણ સુધરી જાય એવાં સંકેતો કુદરત ઘણાં વખતથી આપી જ રહી છે. માનવી જો હજુ એના પ્રત્યે બેદરકાર રહેશે તો પછી કુદરતના ગુસ્સાનો ભોગ બનતાં એને કોઈ નહીં અટકાવી શકે. આપણે આશા રાખીએ કે માનવી પ્રકૃતિને સાચવે, એના પ્રત્યેની બેદરકારીને ટાળે, એનું જતન કરે અને સમગ્ર માનવજાતને લુપ્ત થતી અટકાવે!


ડૉ. આઈ. કે. વીજળીવાળા

DETAILS


Title
:
Oxygen
Author
:
Dr. I.K.Vijaliwala (ડો. આઈ.કે .વીજળીવાળા)
Publication Year
:
2021
Translater
:
-
ISBN
:
9789355262646
Pages
:
143
Binding
:
Paperback
Language
:
Gujarati