Home/ Detail Info
Back

ABOUT BOOK


*પોઇરો ઇન્વેસ્ટિગેટ્સ*

*‘ક્વીન ઑફ ક્રાઇમ’ની કલમે સર્જાયેલા વિશ્વના સૌથી મહાન જાસૂસ હરક્યુલ પોઇરોની ૧૧ અદ્ભુત રહસ્યકથાઓ*

બાઇબલ અને શેક્સપિયર પછી દુનિયામાં સૌથી વધુ વંચાયેલાં લેખિકાની એવી થ્રિલર કથાઓ, જેણે જાસૂસી સાહિત્યનો ઇતિહાસ બદલી નાખ્યો!

આ પુસ્તક માત્ર વાર્તાઓનો સંગ્રહ નથી, પણ માનવ મન અને મનોવિજ્ઞાનના ગૂઢ રહસ્યોનો ખજાનો છે. પોઇરો તેની લાક્ષણિક શૈલીમાં, હાથમાં હથિયાર લીધા વિના માત્ર પોતાના ‘નાના ગ્રે સેલ્સ’ની તાકાતથી ૧૧ જટિલ કેસોના તળિયાં સુધી પહોંચે છે. ઇજિપ્તની કબરનો શ્રાપ હોય કે હવામાં ગાયબ થયેલા બૅંક બૉન્ડ્સ, દરેક પૃષ્ઠ પર તમને મળશે અણધાર્યા વળાંકો અને બુદ્ધિની ધારદાર કસોટી. રહસ્યકથાના શોખીનો માટે એક કાયમી સંભારણું!

DETAILS


Title
:
Poirot Investigates
Author
:
Agatha Christie (અગાથા ક્રિસ્ટી)
Publication Year
:
2026
Translater
:
Kiya Pathak
ISBN
:
9788169418362
Pages
:
182
Binding
:
Paperback
Language
:
Gujarati