બેસ્ટ સેલર લેખક ડૉ. નિમિત્ત ઓઝાનું નવું પુસ્તક, એમના ઓટોગ્રાફ સાથે
ગુજરાતના સૌથી લોકપ્રિય લેખકો પૈકીના એક, અને જેમના છેલ્લા દરેક પુસ્તકો બેસ્ટ-સેલર સાબિત થયા છે એવા ડૉ. નિમિત્ત ઓઝાનું નવું પુસ્તક ગણેશ ચતુર્થીના દિવસે બહાર પડી રહ્યું છે.
'રોશી' પુસ્તકની પ્રથમ નકલ (લેખકની સહી સાથે) મેળવવા આજે જ આપની નકલ પ્રિ બુક કરો.
આ પુસ્તક ₹450 ને બદલે ₹380 માં ઘરે બેઠા મળશે. આખા ગુજરાતમાં ફ્રી ડિલિવરી.
ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.