Home/ Detail Info
Back

ABOUT BOOK


લેખક: ડૉ. આઈ.કે.વીજળીવાળા

પુસ્તકનું નામ: સિક્રેટ સુપર એજન્ટ ભોલુ !

પાના: 88

બાઈન્ડીંગ: પેપરબેક

ભાષા: ગુજરાતી

એક ગામડિયા બાળકમાં અચાનક જાદુઈ શક્તિઓ આવી જાય તો શું થાય? જે હંમેશાં દબાયેલો જ રહ્યો છે અને જેને ગામના તોફાની છોકરાઓ કાયમ હેરાન જ કરતા રહ્યા છે એ બાળકમાં અપાર તાકાત અને ક્ષમતાઓ આવી જાય તો શું બને? બસ, આવું જ કાંઈક બને છે ગામડિયા બાળક ભોલુ સાથે. બાળકોને ફેન્ટસી વિશ્વ સાથે જોડતી આ વાર્તા બાળકોને મનોરંજન તો પૂરું પાડશે જ, પણ આશા રાખું છું કે એમના કલ્પનાવિશ્વને વિકસાવવાનું કામ પણ કરશે. – ડૉ. આઈ. કે. વીજળીવાળા

DETAILS


Title
:
Secret Super Agent Bholu
Author
:
Dr. I.K.Vijaliwala (ડો. આઈ.કે .વીજળીવાળા)
Publication Year
:
-
Translater
:
-
ISBN
:
9789356594869
Pages
:
-
Binding
:
-
Language
:
-