Home/ Detail Info
Back

ABOUT BOOK


ખડખડાટ હસાવતી સદાબહાર જુગલજોડીની અનોખી બાળવાર્તાઓ

સોટી અને પોઠી.

ગુજરાતી બાળસાહિત્યનાં અમર પાત્રો.

ગુજરાતી ભાષાની એક આખી પેઢી આ ક્લાસિક પુસ્તકો વાંચીને મોટી થઈ છે.

બાળકોને મુક્ત મને ખડખડાટ હસવું ગમતું હોય છે. એમનાં મનમાં બાળપણથી જ ટોળવૃત્તિ, મજાકવૃત્તિ, વિનોદવૃત્તિ રમતી હોય છે. એમની આ રમૂજવૃત્તિને, એમના આ નિર્દોષ મુક્તવિનોદને પોષે, વિકસાવે, સમૃદ્ધ કરે એવું આ વિનોદપ્રધાન બાળસાહિત્ય અનોખી અને અનેરી વાર્તાઓ લઈને આવે છે.

‘સોટી અને પોઠી’ની જુગલજોડીનાં આ પરાક્રમો આપનાં બાળકો માટે એક અમૂલ્ય ખજાનો બનીને રહેશે.

DETAILS


Title
:
Soti Ane Pothi
Author
:
Dhananjay Ramanlal Shah (ધનંજય રમણલાલ શાહ)
Publication Year
:
2026
Translater
:
-
ISBN
:
9789361979705
Pages
:
256
Binding
:
Paperback
Language
:
Gujarati