લેખક: સાંઈરામ દવે
પુસ્તકનું નામ: વાર્તા નામે નગર
પાના: 36 (બધા કલર)
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
ક્યારેક એવું લાગે કે ગુજરાતી ભાષામાં મૌલિક બાળવાર્તાઓનો દુકાળ છે. આ મહેણું ભાંગવા માટે ગુજરાતી ભાષામાં લખાયેલી મૌલિક, તાજી અને આજની નવી પેઢીને લક્ષ્યમાં રાખીને તૈયાર કરેલી બાળવાર્તાઓ તમારી સમક્ષ લઈને આવ્યો છું. આ બાળવાર્તાઓ મારાં નાનકડા દોસ્તોને તો ગમશે જ પણ તેની સાથે તેમના વિકાસમાં પણ મદદરૂપ થશે એવો મને વિશ્વાસ છે. – તમારો સાંઈરામ દવે