Mosad (મોસાદ)

Rs. 444 Rs. 499 11%
Description

લેખક: માઈકલ બાર - નિસિમ મિશાલ

પુસ્તકનું નામ: મોસાદ 

પાના: 409

બાઈન્ડીંગ: પેપરબેક

ભાષા: ગુજરાતી

દાયકાઓથી ઇઝરાયેલની પ્રખ્યાત સુરક્ષા એજન્સી મોસાદને દુનિયાની સર્વશ્રેષ્ઠ જાસૂસી સંસ્થા માનવામાં આવે છે. આ પુસ્તકનાં લેખકો માઇકલ બાર-ઝોહાર અને નિસિમ મિશાલ આપણને રસપ્રદ, આશ્ચર્યજનક અને પ્રત્યક્ષ ઉદાહરણો સાથે આ સંસ્થાના પાછલાં 60 વર્ષો દરમ્યાનના પરદા પાછળના અત્યંત ખતરનાક અને મહત્ત્વપૂર્ણ મિશનો બાબતે જાણકારી આપે છે. નાઝીઓના હત્યારા એડોલ્ફ આઇશમનની સનસનાટીપૂર્ણ ગિરફતારીથી લઈને હાલમાં જ ઈરાનના મુખ્ય પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યાને સમાવતું આ પુસ્તક સાચે જ અસંભવ કારનામાઓના આશ્ચર્યજનક કિસ્સો છે. જો તમે આંતરરાષ્ટ્રીય જાસૂસી, ગુપ્ત સંસ્થાઓ અને યુદ્ધ દરમ્યાન ચલાવવામાં આવતા ગુપ્ત અભિયાનોમાં રસ ધરાવતા હો, તો મોસાદ વાંચવું, આપને માટે ચોક્કસ જ એક રોમાંચક અનુભવ બની રહેશે.

Highlight

RELATED PRODUCTS