Product Summery
Long printed dress with thin adjustable straps. V-neckline and wiring under the Dust with ruffles at the bottom of the dress.
લેખક: કાજલ ઓઝા વૈદ્ય
પુસ્તકનું નામ: કૃષ્ણાયન
પાના: 182
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
*કાજલ ઓઝા વૈદ્યની બેસ્ટસેલર નવલકથા*
જાણીતા લેખક, વક્તા કાજલબહેનની 'કૃષ્ણાયન' ગુજરાતી વાચકોની પ્રિય કૃતિ બની ચૂકી છે.
કૃષ્ણના જીવનની 3 મહત્વની સ્ત્રીઓ: પ્રેમિકા, પત્ની અને મિત્ર એટલે રાધા, રુક્મિણી અને દ્રૌપદી. એમની સાથેના કૃષ્ણના ખૂબ રસપ્રદ, ઊંડા સંબંધો વિશેની આ કથા છે.