Home/ Detail Info
Back

ABOUT BOOK


લીડરથી લવર.... વેરિયરથી ફિલોસોફર....મોટિવેટરથી મેનેજર....ફેન્ડથી ગાઈડ...બાળકથી બળવાન.... ‘કમ્પલીટ મેન’ કૃષ્ણનાં રંગબેરંગી રોલ્સને આધુનિક અંદાજમાં સમજાવતું પુસ્તક....પૃથ્વીના પ્રત્યેક નાગરિકને પ્રેમમર્મ, માનવધર્મ, વિજયકર્મ શીખવાડતું સુથુફૂલ, જોયફૂલ, કલરફૂલ પુસ્તક !

લેખક: જય વસાવડા

પુસ્તકનું નામ: JSK (જય શ્રી કૃષ્ણ)

પાના: 155

બાઈન્ડીંગ: પાકું પુંઠું 

ભાષા: ગુજરાતી

DETAILS


Title
:
JSK
Author
:
Jay Vasavada (જય વસાવડા)
Publication Year
:
-
Translater
:
-
ISBN
:
9788191039023
Pages
:
-
Binding
:
-
Language
:
-