Home/ Detail Info
Back

ABOUT BOOK


હિન્દી સિનેમાના ગોલ્ડન પિરિયડ વિશે માહિતી આપતાં પુસ્તકો તો અનેક હશે પણ આ પુસ્તકમાં મન્નુ શેખચલ્લી એક રસિયા પ્રેક્ષકની નજરથી તેને થોડી રમુજી અને થોડી એક્સ-રે પધ્ધતિથી રજુ કરતાં કરતાં એ જમાનાની ખાટીમીઠી યાદોને હસતાં હસાવતાં વાગોળે છે.

જો તમે 50 plus હો તો તમારે માટે આ બન્ને છે... Must Read અને ‘મસ્ત રીડ’!

લેખક: મન્નુ શેખચલ્લી

પુસ્તકનું નામ: કોઈ લૌટા દે મેરે...

પાના: 196

બાઈન્ડીંગ: પેપરબેક

ભાષા: ગુજરાતી

DETAILS


Title
:
Koi Lauta De Mere
Author
:
Mannu Shaikhchalli (મન્નુ શેખચલ્લી)
Publication Year
:
-
Translater
:
-
ISBN
:
9789392592775
Pages
:
-
Binding
:
-
Language
:
-