લેખક: અંકિત ત્રિવેદી
પુસ્તકનું નામ: પ્રભુને પત્રો
પાના: 100
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
ઇન્ટરનેટ અને ઈ-મેઇલના યુગમાં જ્યાં પત્ર લખવાનો રિવાજ નામશેષ થઈ ગયો છે એવા સમયમાં કવિ અંકિત ત્રિવેદી પોતાની શ્રદ્ધાળુ અને સંવેદનશીલ કલમે લખે છે પ્રભુને પત્રો. ક્યાંક પ્રાર્થના, ક્યાંક વિનંતી, ક્યાંક ફરિયાદ અને ક્યાંક આભારની લાગણી... શ્રદ્ધાના પથ પર સાથે ચાલવાના મૈત્રીકરાર સાથે કવિ અંકિત ત્રિવેદી દ્વારા લખાયેલા “પ્રભુને પત્રો”. દરેક પત્રની બાજુમાં તેના અંગ્રેજી અનુવાદ સાથેના દ્વિભાષી પુસ્તક સ્વરૂપે.