Home/ Detail Info
Back

ABOUT BOOK


  • Every human being is potentially divine.
  • અનંતને માપવા કરતાં તેને પામવાનું ધ્યેય રાખવું.
  • નામસ્મરણ જ સાચો રાજમાર્ગ છે. નામ અને નામી અભિન્ન છે. નામ ચિન્મય છે.
  • જગત માટેની આસક્તિ એ મોહ છે; પ્રભુ માટેની આસક્તિ એ પ્રેમ છે.
  • ભગવાનને શરણાગત થવું એ જ પરમ પુરુષાર્થ છે.
  • જ્યારે અહમ્ સંપૂર્ણ ઓગળે છે ત્યારે કૃષ્ણ પોતાની પાસે લે છે.

– પૂ. ભાઈ (નાથાલાલ જોશી)

DETAILS


Title
:
Sarvani
Author
:
Pujya Bhai Nathalal Joshi (પૂજ્ય ભાઈ નાથાલાલ જોશી)
Publication Year
:
2026
Translater
:
Anant Busa
ISBN
:
9789361970061
Pages
:
226
Binding
:
Paperback
Language
:
Gujarati