Let's talk! +91 873491 8888 | Free shipping on a purchase value of 399 in Gujarat.| 75 Year Old Book Shop
Author : Sandeep Kumar - Moin Pathan (સંદીપ કુમાર - મોઈન પઠાણ)
  Add to Wishlist
ગુજરાતની ધરતી પરના સ્વર્ગ સમા ગીર જંગલના સંરક્ષણ માટે વન વિભાગમાં સેવા આપી મહત્વનો ભાગ ભજવતી સાહસિક, બાહોશ વીસેક મહિલાઓની સત્યકથાઓ.
લેખક: સંદીપ કુમાર - મોઈન પઠાણ
પુસ્તકનું નામ: સાવજકન્યા
પાના: 276
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી