અહીં જેને જાણવામાં રસ પડવો જોઈએ છતાં જેનાં વિશેની આપણી જાણકારી લાજવાબને બદલે ‘લાવો ને જવાબ’ જેટલી સીમિત રહી છે તેવાં અઢળક રંગબેરંગી વિષયો. માહિતી અને મસ્તીભર મેઘધનુષ રચાયું છે. વડીલો વર્તમાનમાં શું બની રહ્યું છે તે જાણવા માટે અને વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શું બની શકશે તે જાણી શકે તે માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ભૂતકાળનું ઉત્ખનન પણ થયું છે. અને આજની રમતિયાળ ભાષામાં અગાઉ ગુજરાતની ભાષામાં ક્યારેય ન આવી હોય એવી વિગતોની પ્રસ્તુતિ છે.
લેખક: જય વસાવડા
પુસ્તકનું નામ: સાયન્સ સમંદર
પાના: 237
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી