Author : Harish Raghuvanshi (હરીશ રઘુવંશી)
લેખક: હરીશ રઘુવંશી
પુસ્તકનું નામ: બોલિવૂડમાં ગુજરાતીઓ
પાના: 378
બાઈન્ડીંગ: પાકું પુંઠુ
ભાષા: ગુજરાતી
આ પુસ્તકમાં મૂંગી ફિલ્મોથી ૨૦૧૩ સુધીની ફિલ્મોમાં ફિલ્મનિર્માણથી માંડી ઍક્ટર-ઍક્ટ્રેસ, ગાયક-ગાયિકા, ગીતકાર-સંગીતકાર, સ્ટોરી રાઈટર-કૅમેરામૅન તરીકે બૉલિવૂડમાં કામ કરનારા ગુજરાતીઓના જીવન અને વ્યવસાયની કથાનું આલેખન થયું છે. બૉલિવૂડના ઈતિહાસમાં એની સ્થાપના અને સ્થિરતામાં ગુજરાતીઓનો કેવો અને કેટલો મહત્વપૂર્ણ ફાળો છે, તેની અંતરંગ વાતો માહિતીપૂર્ણ શૈલીએ લેખક હરીશ રઘુવંશીએ રજૂ કરી છે.