સર્જન કોઈપણ હોય, એ સર્જનની પ્રક્રિયામાં સર્જક ઉપરાંત તેમનાં જીવનસાથીનું અનોખું યોગદાન હોય છે. સ્ટેજ પરના કલાકારો દેખાતા હોય છે પણ બૅકસ્ટેજ પર કામ કરતા લોકોને ઘણી વખત વિસરાઈ જવાતા હોય છે. આ પુસ્તક એવી વ્યક્તિ પર ફેંકાયેલો પ્રકાશ છે, જે સર્જકને સર્જન માટે સજીવન રાખે છે. સર્જકના લાડકોડ નિભાવે છે. સર્જકને એવું સાંનિધ્ય પૂરું પાડે છે, જ્યાં એની સંવેદના સોળે કળાએ ખીલી ઊઠે!
લેખક: જયોતિ ઉનડકટ
પુસ્તકનું નામ: સર્જકનાં સાથીદાર
પાના: 286
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી