Home/ Detail Info
Back

ABOUT BOOK


*બિઝનેસ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે?*

(વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના બિઝનેસ પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર)

રજૂઆત: દર્શાલી સોની

પાના: 96

કિંમત: રૂ. 120

ટેકનોલોજિનાં આગમન અને સ્ટાર્ટઅપનાં વધતા પ્રભાવથી ધંધાની પદ્ધતિમાં ધરખમ ફેરફારો આવ્યા છે. ધંધાના પરંપરાગત સિદ્ધાંતો હવે અસરકારક રહ્યા નથી. કોઈ વ્યક્તિ જૂના સિદ્ધાંતોનાં આધારે ધંધો કરતો હોય અને નવા સિદ્ધાંતો સાથે હમણાંજ શરુ થયેલો બિઝનેશ તેને પાછળ રાખી દે, તેવું વારંવાર બને છે. બિઝનેશનાં નવા સિદ્ધાંતો ક્યાં છે? તમે કેવી રીતે ઓછી મૂડી અને બજેટ હોવા છતાં અસરકારક બિઝનેશ ઊભો કરી શકો? વેલ, એનો જવાબ જગતના ટોચના નિષ્ણાતોએ આપેલો છે, જે આ પુસ્તકમાંથી મળી રહેશે.

આ પુસ્તકમાં અંગ્રેજીમાં બિઝનેશ પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે.

DETAILS


Title
:
Business
Author
:
Darshali Soni (દર્શાલી સોની)
Publication Year
:
-
Translater
:
-
ISBN
:
9789393542441
Pages
:
-
Binding
:
-
Language
:
-