Home/ Detail Info
Back

ABOUT BOOK


કૃષ્ણનું જીવનસંગીત


કૃષ્ણના જીવનનાં મોટા ભાગનાં વર્ષો ગુજરાતમાં વીત્યાં હતાં, તેથી તેમને `ગુજરાતી’ કહેવા હોય તો કહી શકાય. આ પુસ્તક મારા મનની સાવ જુદી જ અવસ્થામાં અમેરિકાના નિવાસ દરમ્યાન લખાયું હતું. એનો અનુવાદ અંગ્રેજી, હિંદી અને મરાઠીમાં પણ પ્રગટ થયો છે. અસંખ્ય પરિવારોમાં એ કૃષ્ણપૂર્વક વંચાયું છે. ગીતા એટલે કૃષ્ણનું જીવનસંગીત. જે જે પરિવારોમાં એ દિવ્ય સંગીત પહોંચશે, તે બધાં ઘરોમાં સાત્ત્વિકતા, સંવાદિતા અને મધુરતાનું પર્યાવરણ રચાશે.


– ગુણવંત શાહ

DETAILS


Title
:
Krushnanu Jivansangit
Author
:
Gunvant Shah (ગુણવંત શાહ)
Publication Year
:
2020
Translater
:
-
ISBN
:
9789389858945
Pages
:
480
Binding
:
Paperback
Language
:
Gujarati