Home/ Detail Info
Back

ABOUT BOOK


લેખક: દીપક મેઘાણી 

પુસ્તકનું નામ: ક્ષણતીર

પાના: 125

બાઈન્ડીંગ: પેપરબેક

ભાષા: ગુજરાતી

'ક્ષણતીર' પુસ્તક જીવનના અલગઅલગ પાસાઓ અંગેનું પરિપ્રેક્ષ્યસંગ્રહ છે. Thought leadership series કે self-help series અંતર્ગત એને આવરી શકાશે. આ one linersની mine ( ખાણ ) છે. દૃષ્ટિકોણોનો અને અનુભૂતિગમ્ય અવલોકનોનો આ સંગ્રહ છે. વિમુક્તપણે ખળખળ વહેતું જીવન જ અહીં context છે. અહીં શબ્દો તો કેવળ પાત્ર છે, નિરખાયેલા અવલોકનોનું યથાતથ નિર્મળ નિર્દોષ નિરપેક્ષ નવનીત એ તત્ત્વ છે.

સ્વ-વિકાસ માટે, જીવન અંગેનો આગવો દૃષ્ટિકોણ કેળવવા માટે, ખુદને પરિમાર્જિત કરતા રહેવા માટે આ પુસ્તક ઉપયોગી થઈ શકે એમ છે. દરેક વર્ગના અને દરેક તબક્કાના વાચક માટે આ ઉપયોગી થઈ શકે એમ છે. એક સાથે વાંચી શકાય છે, ગમે તે પાનેથી વાંચી શકાય છે. પરંતુ જો રોજનું એક પાનું વાંચવામાં આવે તો એ વધુ પ્રભાવી બની શકશે

DETAILS


Title
:
Kshantir
Author
:
Dipak Meghani (દીપક મેઘાણી)
Publication Year
:
-
Translater
:
-
ISBN
:
9789393237965
Pages
:
-
Binding
:
-
Language
:
-