Author : Khalil Dhantejvi (ખલીલ ધનતેજવી)
લેખક: ખલીલ ધનતેજવી
પુસ્તકનું નામ: સમગ્ર ખલીલ
પાના: 266
બાઈન્ડીંગ: પાકું પુંઠું
ભાષા: ગુજરાતી
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. ખમીર અને ખુમારીના આ કવિની ગઝલોમાં શેરિયત છે, સાદગી સાથેનું ઊંડાણ છે. કવિની 952 ગઝલનો ગ્રંથ. આ સંગ્રહ કવિની સર્જનશક્તિનો પરિચય કરાવે છે. લાંબી-ટૂંકી બહેર, ચુસ્ત અરૂઝનાં છંદમાપ અને નવીન રદીફ-કાફિયા, લાંબી રદીફ, હમરદીફ-હમકાફિયાના પ્રયોગ અને અનેક વિષયો આ ગઝલોના વિશેષ છે.