Home/ Detail Info
Back

ABOUT BOOK


સંપાદક: ડૉ. રેશમા ધનતેજવી

પુસ્તકનું નામ: સમર્પણ 

પાના: 126

બાઈન્ડીંગ: પેપરબેક

ભાષા: ગુજરાતી

*પદ્મશ્રી ખલીલ ધનતેજવીની 100 ચૂંટેલી ગઝલોનો ખજાનો*

ગુજરાતી સાહિત્ય જેમની ગઝલોથી તરબતર થયેલું છે તેવા ગઝલકાર પદ્મશ્રી ખલીલ ધનતેજવીની અનેક ગઝલોમાંથી ચૂટીંને સંપાદન કરેલ 100 ગઝલોનું પુસ્તક 'સમર્પણ' (126 પાના, ડેમી સાઈઝ) બહાર પડ્યું છે. 


DETAILS


Title
:
Samarpan
Author
:
Khalil Dhantejvi (ખલીલ ધનતેજવી)
Publication Year
:
-
Translater
:
-
ISBN
:
9789352371686
Pages
:
-
Binding
:
-
Language
:
-