Home/ Detail Info
Back

ABOUT BOOK


લેખક: ડૉ. મૃગેશ વૈષ્ણવ 

પુસ્તકનું નામ: શૂન્યથી શિખર સુધી 

પાના: 240

બાઈન્ડીંગ: પેપરબેક

ભાષા: ગુજરાતી

સફળ દરેકને બનવું હોય છે પણ સફળતાની ચાવી શું?

  • લક્ષ્ય સફળતાનો પાયો છે
  • દૃઢ ઈચ્છાશક્તિ અને સંકલ્પબળથી ધ્યેય સિદ્ધ થાય છે
  • અસંભવ શબ્દનું કોઈ અસ્તિત્વ નથી
  • આત્મવિશ્વાસથી પર્વત પણ હલાવી શકાય છે
  • મહાન સફળતાઓ મહાન કલ્પનાઓનું જ પરિણામ છે


આવા એક બે નહિ, પણ 43 સોનેરી સૂત્રોથી સફળતાની કેડી કંડારી આપતું પુસ્તક શૂન્યથી શિખર સુધી.

DETAILS


Title
:
Shoonyathi Shikhar Sudhi
Author
:
Dr. Mrugesh Vaishnav (ડૉ. મૃગેશ વૈષ્ણવ)
Publication Year
:
-
Translater
:
-
ISBN
:
9789392592881
Pages
:
-
Binding
:
-
Language
:
-