ચીનની ‘તાઈજિયાઓ’ પદ્ધતિ આપણા આયુર્વેદિક ગર્ભસંસ્કારના સિદ્ધાંતોને વધુ પ્રેક્ટિકલ અને સૂક્ષ્મ રીતે સમજવામાં મદદ કરે છે.
આ પુસ્તક કોઈ વિદેશી પદ્ધતિનો સીધો અનુવાદ નથી. આ પુસ્તક ખરા અર્થમાં ત્રણ મહાન પ્રવાહો -પ્રાચીન ભારતીય આયુર્વેદ, પ્રાચીન ચીની તાઈજિયાઓ અને આધુનિક તબીબી વિજ્ઞાન -નો ત્રિવેણી સંગમ છે.